ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીતીને બાર્બાડોસથી દિલ્હી પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને […]