શ્રીલંકા સિરીઝ પહેલા જ મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા સાથે જોડાશેઃ જય શાહ
નવી દિલ્હીઃ ભારતી ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થયો છે. ભારતીય ખેલાડીઓએ ખિતાબ જીત્યા બાદ પોતાના કોચને યાદગાર વિદાય આપી હતી. હવે ટીમ ઈન્ડિયાના કોચ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે નવા ચીફની નિમણૂકને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. […]