સંતરામપુરમાં શાળાના આચાર્યેએ વિદ્યાર્થીને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ
સંતરામપુરઃ મહિસાગર જિલ્લાના સંતરામપુરની એક શાળાના આચાર્યએ એક વિદ્યાર્થીને બેરહેમીથી મારમારીને સોળ પાડી દેતા વિદ્યાર્થીની માતાએ ફરિયાદ નોંધાવી છે. તેમજ વિદ્યાર્થીની માતાએ આચાર્યે એ દારૂનો નશો કરને મારા પૂત્રને મારમાર્યો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંતરામપુરની એસ.પી.હાઈસ્કૂલના આચાર્યએ નશો કરેલી હાલતમાં એક વિદ્યાર્થીને ઢોરમાર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં […]


