25 વર્ષ જુના માલવાહક જહાજોને ભારતીય જળ સીમામાં પ્રવેશ પ્રતિબંધથી અલંગને ફાયદો થશે
                    ભાવનગરઃ દેશમાં  વિદેશી અને સ્વદેશી માલવાહક જહાજોની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હશે તો તેને ભારતીય જળસીમામાં પ્રવેશ નહીં આપવાનો  કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. પર્યાવરણ, સલામતી સહિતના મુદ્દે લેવામાં આવેલો નિર્ણય અલંગ શિપ રીસાયકલિંગ ઉદ્યોગ માટે સકારાત્મક સાબિત થઇ શકે છે. અને અલંગના જહાંજવાડામાં વધુ જહાંજ ભંગાવવા માટે આવી શકે છે. અલંગ શિપ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

