શિયાળામાં સુપરફૂડ છે લીલા વટાણા: સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો
શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ શાકભાજી બજારમાં લીલાછમ શાકભાજીની રોનક વધી જાય છે. બજારમાં પાલક, મેથી અને તુવેરની સાથે ‘લીલા વટાણા’ (Green Peas) પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. વટાણા માત્ર વાનગીનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે પોષક તત્વોનો પાવરહાઉસ પણ છે. વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર આ નાનકડા દાણા શિયાળામાં શરીરને […]


