1. Home
  2. Tag "benefits"

પાણીથી લઈને તેલ સુધી ઘણા પ્રકારે નારિયેળ ઉપયોગી, જાણો ફાયદા

નાળિયેર વિશે લખતા મને મારું બાળપણ યાદ આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ અને કથા પછી, પંચામૃતમાં કોઈ ખાસ પ્રસંગે નારિયેળનો ઉપયોગ પ્રસાદમાં થતો હતો. એક સમયે નારિયેળ માત્ર દક્ષિણ ભારતીય ભોજનનો મહત્વનો ભાગ હતો, પણ હવે દરેક પ્રાંતના લોકો નારિયેળનું સેવન કરે છે. નારિયેળ ખાલી સ્વાદ અને હેલ્થ સાથે સંકળાયેલું નથી, પણ ભારતીય ધર્મ અને […]

ભારતીય રસાડામાં વપરાતા આ મસાલા આરોગ્ય માટે પણ ફાયદાકારણ, જાણો

ભારતીય રસોડામાં વપરાતા મસાલા આપણને સ્વાદ તો આપે જ છે સાથે સાથે અનેક ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. આપણે સ્વાદ માટે જે મસાલાનો ઉપયોગ કરીએ છીએ તે તમામ ઔષધિઓ છે અને તે બધાના પોતાના અલગ ફાયદા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના જણાવ્યા અનુસાર, આ મસાલામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદય રોગ જેવી ઘણી બીમારીઓની સારવાર કરવાના […]

શું તમને કેએચબીઆર છે ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થઈ જાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા વિશે

ઘણા લોકો દહીં અને ગોળ એકસાથે ખાતા હોય છે. કેટલાક લોકોને આ કોમ્બિનેશન વિચિત્ર લાગી શકે છે પરંતુ હકીકતમાં દહીં સાથે ગોળ ખાવાથી સ્વાસ્થ્ય અને ઘણા બધા ફાયદા થાય છે. દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી […]

હર્બલ ડ્રિંકને ડાઈટમાં ઉમેરશો તો થશે ઘણા ફાયદા

દરરોજ સવારે મોટાભાગના લોકો દૂધ સાથે ચા કે કોફી પીવાનું પસંદ કરે છે. પણ જો તમે હર્બલ ડ્રિંકને તમારા રૂટિનમાં સામેલ કરો, પછી ભલે તેનો સ્વાદ ના ગમે. પણ તેનાથી શરીરને ઘણી રીતે ફાયદા થાય છે. હર્બલ ડ્રિંક પીવાના ઘણા ફાયદા છે, પછી તે તજની ચા હોય કે આદુની હળદરવાળી ચા. હર્બલ ડ્રિંક ચયાપચયને સુધારે […]

શરીરને થતા આ 6 ફાયદા માટે ગરમીના દિવસોમાં રોજ ખાવી જોઈએ કાચી કેરી

કાચી કેરીમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ગરમીના દિવસોમાં કાચી કેરી ખાવાથી શરીરને આ પોષક તત્વો મળે છે. જેના કારણે ઘણી બધી સમસ્યાઓથી છુટકારો પણ મળે છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કાચી કેરી ખાવાથી શરીરને કેટલા ફાયદા થાય છે. કાચી કેરી ખાવાના ફાયદા – કાચી કેરીમાં ફાઇબર હોય છે જે પાચન ક્રિયાને મજબૂત […]

વજન ઘટાડવા માટે ઉપયોગી છે આદુ અને લિંબુનું પાણી, સાથે આ બીજા ફાયદા પણ ખરા

ઉનાળાની ઋતુમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જેના માટે લોકો ઘણા ડિટોક્સ પીણાં પીવે છે. મોટાભાગના લોકોને સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું ગમે છે. પરંતુ જો તમે આદુ અને લીંબુ પાણીનું સેવન કરો છો, તો તે તમારા શરીર માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ઠંડી […]

નારિયેળનું પાણી ચહેરા ઉપર લગાવવાથી થશે અનેક લાભ, જાણો ફાયદા…

નારિયેળ પાણી પીવા સિવાય તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આને ત્વચા પર લગાવવાના ઘણા ફાયદા છે. ત્વચા પર નારિયેળ પાણી લગાવવાના ઘણા ફાયદા છે. તેની મદદથી તમે તમારા ચહેરાને ચમકદાર બનાવી શકો છો. તેમજ પિમ્પલ્સ અને ફોલ્લીઓ સાફ થઈ જશે. નારિયેળ પાણીને ચહેરા પર લગાવવાના ફાયદા નારિયેળ પાણી ચહેરા પર લગાવવાના […]

ગ્લોઈંગ સ્કિન મેળવવા ઈચ્છો છો તો કોફીને આ રીતે ઉપયોગ કરો, અઠવાડિયામાં ફાયદો દેખાશે

કોફીનો ઉપયોગ મોટા ભાગે લોકો પીવા માટે કરે છે. પણ તેનાથી ફેસને ચમકદાર બનાવવામાં મદદ મળે છે. સુંદર દેખાવવું દરેકને પસંદ હોય છે પછી તે છોકરો હોય કે છોકરી દરેક સુંદર દેખાવા માગે છે. એટલે લોકો નવા નવા પ્રોડક્ટો બજાર માથી ખરીદીને લઈ જાય છે અને તેને ફેસ પર લગાવે છે. પણ લોકોને તેનાથી ફાયદો […]

શું તમે પણ જમ્યા પછી ઈલાયચી ખાઓ છો? જાણો ફાયદા

મસાલેદાર ખોરાકનો સ્વાદ વધારવા માટે આપણે ઘણીવાર ઈલાયચીનો ઉપયોગ કરીએ છીએ જે મીઠા બની ગયા છે. એલચી હેલ્થ માટે ફાયદાકારક છે. ઘણા લોકો જમ્યા પછી ઈલાયચી ખાય છે કેમ કે તે માને છે કે ઈલાયચી ખાવાથી ખોરાક પચવામાં આસાની રહે છે ઈલાયચીના બીજ, તેલ અને અર્કમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો જોવા મળે છે. ખાલી 2 […]

ઉનાળામાં શરીરને ઠંડુ રાખે છે વરિયાળીનો શરબત, સાથે બીજા ઘણા ફાયદા મળે છે.

ઉનાળામાં ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક, ડાયેરિયા, ટાફોડ જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય હોય છે. પણ તેઓ શરીર પર ખૂબ જ ગંભીર અને લાંબા સમય સુધી અસર કરે છે. એટલે એક્સપર્ટ થોડીક સાવધાની રાખવા સલાહ આપે છે. જેમાં બહાર નીકળતા પહેલા શરીરને કવર કરવા, સનસ્ક્રીન લગાવવા, વધારે માત્રામાં પાણી પીવા અને શરીરને ઠંડુ રાખવા જેવી સલાહ આપે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code