આજથી 2 દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટનો આરંભ , 25 દેશોના પ્રતિનિધિઓ થશે સામેલ
કોલકાતા – પશ્ચિમ બંગાળની બે દિવસીય ગ્લોબલ બિઝનેસ સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજરોજ મંગળવારથી આ સમીટનો આરંભ થવા જાકી રહ્યો છે. બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ ની સાતમી આવૃત્તિમાં ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ દિગ્ગજો તેમજ 25 થી વધુ દેશોની રાજકીય હસ્તીઓ સહિત ભારતની ઘણી અગ્રણી હસ્તીઓ ભાગ લેશે . મમતા બેનર્જી બે દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) […]