પીએમ મોદી 23 જાન્યુઆરીએ નેતાજીની 125મી જન્મજયંતિ નિમિત્તે ‘પરાક્રમ દિવસ’કાર્યક્રમને સંબોધિત કરશે
પીએમ મોદી શનિવારે કોલકતાની મુલાકાતે ‘પરાક્રમ દિવસ’ કાર્યક્રમને કરશે સંબોધન અસમના શિવસાગરમાં જેરંગા પાથરની પણ લેશે મુલાકાત દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે 23 જાન્યુઆરીએ કોલકતાની મુલાકાત લેશે. વડાપ્રધાન વિક્ટોરિયા મેમોરિયલ ખાતે ‘પરાક્રમ દિવસ’ કાર્યક્રમના ઉદ્દઘાટનની અધ્યક્ષતા કરશે. આ સિવાય વડાપ્રધાન અસમના શિવસાગરમાં જેરંગા પાથરની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ 1.06 […]


