‘ગુજરાત ગવર્નન્સ મોડેલ’ અન્યત્ર પણ અનુસરવા માટે ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદાન કરે છેઃ ડૉ. જિતેન્દ્ર સિંહ
અમદાવાદઃ ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદમાં બોલતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અવલોકન કર્યું હતું કે “ગુજરાત ગવર્નન્સ મોડેલ” ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદાન કરે છે. જેનો સફળતાપૂર્વક અન્યત્ર પણ ઉપયોગ કરી શકાય છે. મંત્રીશ્રીએ યાદ અપાવ્યું કે કેન્દ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી ઘણી શાસન નવીનતાઓ સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના […]