અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ભાવિકો માટે 30 લાખ પ્રસાદના પેકેટ બનાવવાનો પ્રારંભ
ભાદરવી પૂનમ મેળામાં પ્રસાદ માટે 27થી વધુ પ્રસાદ વેચાણ કેન્દ્રો ઊભા કરાશે, 750 કારીગરો દ્વારા રાત-દિવસ મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે, મેળામાં 30થી 40 લાખ ભક્તો મા અંબાના દર્શન કરવા આવે એવી શક્યતા અંબાજીઃ શક્તિપીઠ અંબાજી ખાતે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ મેળા […]