ભારત બાયાટેકની કોવેક્સિનના અભ્યાસમાં દાવો – 2 થી 18 વર્ષના બાળકો માટે રસીના ડોઝ સુરક્ષિત
બાળકો માટે કોવેક્સિન સુરક્ષિત ભારત બાયોટેક આ અભ્યાસ એક જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોના સામેની જંગમાં રસીકરણે મહત્વનો ભાગ ભજ્વો છે,મોટા પાયે રસીકરણ કરીને કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે ત્યારે હવે ભારત બાયોટેકે કોરોનાની વેક્સિન કોવેક્સિનને લઈને એક અભઅસાયમાં દાવો કર્યો છે કે આ રસી બાળકો માટે સુરક્ષિત છે. પ્રાપ્ત વિગત […]


