ભારતમાલા હાઈવે પ્રજેક્ટમાં ખેડૂતોને પુરતું વળતર ન મળતા રેલી કાઢીને આક્રોશ વ્યક્ત કરાયો
કાંકરેજ, દિયોદર,લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતોએ વળતરની માંગ કરી, ખેડૂતોની 1500 વીઘા જમીન માટે 50 કરોડ, બિલ્ડરોની 70 વીઘા માટે 350 કરોડનું વળતર ખેડૂતોની માગણી નહી સ્વીકારાય તો ગાંધીનગરમાં મોરચો મંડાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થતાં ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો પાસેથી જમીન સંપાદન કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને પુરતુ વળતર ન […]


