ભરૂચ પોલીસે ATM તોડતી આંતર રાજ્ય ગેન્ગને દબોચી લેતા અનેક ગુનાનો ભેદ ઉકેલાયો,
ભરૂચઃ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ATM તોડતી આંતરરાજ્ય ગેન્ગના પાંચ શખસોને દબોચી લઈને બે કાર, રોકડા રૂપિયા 10 હજાર, એક રાઉટર, 6 મોબાઇલ, 4 ફાસ્ટેગ સહિત કુલ રૂ. 20.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ATM તોડતી ગેન્ગે વાગરામાં HDFC બેન્કનું ATM તોડ્યુ હતું તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે પણ એસબીઆઇનું ATM તોડી રૂ.20 લાખની માતબર રકમની […]