ભાવનગરથી મુંબઈ અને દિલ્હી તેમજ પુના માટે વિમાની સેવા શરૂ કરાશે
મુંબઇ અને પુનાની ફ્લાઇટ પુન: ઓક્ટોબર મહિનાથી શરૂ થશે, મુંબઇ માટે સવાર-સાંજની બે ફ્લાઇટ શરૂ થશે, સવારની ફ્લાઇટ વહેલી હશે, હાલમાં ભાવનગરથી માત્ર સુરતની એર કનેક્ટીવીટી છે ભાવનગરઃ શહેરના એરપોર્ટ પરથી મુંબઈ સહિત વિમાની સેવા અગાઉ શરૂ કરવામાં આવી હતી. અને પુરતો ટ્રાફિક પણ મળતો હતો. પણ કોઈ ટેકનિકલ કારણોને લીધે વિમાની સેવા બંધ કરવામાં […]