1. Home
  2. Tag "Bhavnagar-Surat"

ભાવનગર – સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની રેલવે મંત્રીએ કરી જાહેરાત

રેલવે મંત્રીએ ભાવનગરથી અયોધ્યા ટ્રેનને આપી લીલીઝંડી, સુરતના રેલવે સ્ટેશનના રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં વંદે ભારત ટ્રેન શરૂ કરાશે, ભાવનગરના નવા બંદર ખાતે નવુ કન્ટેઈનર ટર્મિનલ બનાવાશે ભાવનગરઃ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા રવિવારે ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પોતાના પ્રવચનમાં રેલવે મંત્રીએ ભાવનગર સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ […]

ભાવનગર-સુરતની દૈનિક ધોરણે ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રીને રજુઆત

ભાવનગર-સુરત વચ્ચે નિયમિત ટ્રેન દોડાવાય તો સારો ટ્રાફિક મળે તેમ છે, ભાવનગર-અયોધ્યા વચ્ચે નવી ટ્રેન દોડાવવા માગ, ભાવનગરથી ટ્રેનો વાયા સુરેન્દ્રનગરને બદલે ધંધુકા-ગાંધીગ્રામથી દોડાવવા માગ ભાવનગરઃ શહેર અને જિલ્લાના લોકો રોજગાર-ધંધા માટે સુરત સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના ઘણાબધા પરિવારો સુરતમાં સ્થાયી થયેલા છે. અને વાર-તહેવારોમાં તેમજ અન્ય પ્રસંગોમાં સુરતના વસવાટ કરતા […]

ભાવનગર-સુરત વચ્ચે 1લી ડિસેમ્બરથી ફ્લાઈટ શરૂ થશે

ભાવનગરઃ ગોહિલવાડ પંથકના અનેક લોકો રોજગાર-ધંધા માટે સુરત શહેરમાં વસવાટ કરી રહ્યા છે. એટલું જ નહીં ભાવનગર અને અમરેલી શહેર હીરા ઉદ્યોગથી સુરત સાથે જોડાયેલું છે. ત્યારે ભાવનગર અને સુરત વચ્ચે દોડતી એસટીબસો, ખાનગી લકઝરી બસોમાં સારોએવો ટ્રાફિક રહેતો હોય છે. આ ઉપરાંત ઘોઘા-હજીરા વચ્ચે રોરો ફેરી સર્વિસને સારો ટ્રાફિક મળે છે. હવે ભાવનગર-સુરત વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code