સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ભેસ્તાન ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ સામે સવાલો ઉઠાવ્યા
સુરતઃ શહેરના ભેસ્તાન ગાર્ડનના રિ-ડેવલપમેન્ટ માટે કરોડાના ખર્ચ સામે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાક કાનાણીએ પ્રશ્ન ઉઠાવીને મ્યુનિ, કમિશનર સામે સવાલો ઉઠાવ્યા છે. કે, 11 વર્ષ પહેલા ભેસ્તાન લેક ગાર્ડન તૈયાર થયું હતું. સમયાંતરે તેના સમારકામ અને જાળવણી માટે ખર્ચ થતો રહ્યો છે, તો એકાએક રી-ડેવલપમેન્ટ કરવાની જરૂરીયાત શા માટે ઊભી થઈ છે. ભાજપના […]