ભિલોડાના ભાણમેર ગામે નિવૃત PSI અને તેના પૂત્રએ ફાયરિંગ કરતા બાળકી સહિત 3 ઘવાયા
વરઘોડામાંથી પરત આવ્યા બાદ ક્રયુ ફાયરિંગ એકાએક 5 રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં નાસભાગ મચી ગઈ જુની અદાવતને લીધે બન્યો બનાવ ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભાણમેર ગામમાં જુની અદાવતને લીધે વરઘોડા દરમિયાન નિવૃત્ત પીએસઆઇ કનૈયાલાલ બરંડા અને તેમના પુત્ર વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગમાં એક બાળકી સહિત ત્રણ લોકોને […]