ભૂજથી દિલ્હીની 180 સીટર ફ્લાઈટ 1લી ફેબ્રુઆરીથી ઉડાન ભરશે
એર ઈન્ડિયાની ફ્લાઈટ્સના બુકિંગનો પ્રારંભ ફ્લાઈટ સાજે ભૂજ એરપોર્ટ પરથી 5.50 વાગ્યે ઉડાન ભરશે કંડલા અને મુન્દ્રા પોર્ટને લીધે સારોએવો ટ્રાફિક મળી રહેશે ભૂજઃ કચ્છમાં અનેક ઉદ્યોગો સ્થપાયા બાદ ઐદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. તેમજ કંડલા અને મુન્દ્રા બે મોટા બંદર હોવાને કારણે પણ અન્ય રાજ્યોના લોકોની કચ્છમાં આવન જાવન વધી છે. આથી પ્રવાસીના ધસારાને […]