વડોદરામાં ગણેશ વિસર્જનના કૃત્રિમ કૂંડ પાસે મોટો મગર પકડાયો
મગર જોતા બે યુવાનો ડરના માર્યા વીજળીના થાંભલે ચડી ગયા, છેલ્લા 15 દિવસમાં 50 મગરોનું રેસ્ક્યું કરાયું, જીવદયા સંસ્થાના કાર્યકરોએ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો વડોદરાઃ શહેરમાં વિશ્વામિત્રી નદીમાં મગરોની વસતીમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના પૂર શહેરી વિસ્તારોમાં ફરી વળતા પાણી સાથે અનેક મગરો પણ તણાઈને આવ્યા […]