1. Home
  2. Tag "biker couple dies"

આણંદના ભાલેજ રોડ પર કન્ટેનરની અડફેટે બાઈકસાવર દંપત્તીનું મોત

આણંદ, 22 જાન્યુઆરી 2026:  જિલ્લાના ભાલેજ-લીંગડા રોડ પર પૂરઝડપે આવતા કન્ટેનરના ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા બંનેના મોત નિપજ્યાં હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક આધેડ પર કન્ટેનરનું ટાયર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પત્નીએ હોસ્પિટલમાં દમ તોડયો હતો. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code