રાજકોટમાં કણકોટ રોડ પર પૂરઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું મોત
રાજકોટ, 1 એપ્રિલ 2026: Biker dies after being hit by speeding car શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે સર્જાયો હતો. જેમાં એક પૂરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કારચાલક અકસ્માત સર્જીને […]


