પાલનપુર-અમદાવાદ હાઈવે પર કાર -બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત
પોલીસના બોર્ડવાળી ખાનગીકારે બાઈકને જોરદાર ટક્કર મારી કારચાલક ઘટના સ્થળેથી નાસી ગયો પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડગામના ભરકાવાડા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. પોલીસ બોર્ડવાળી કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે […]