લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કરાયું, પક્ષમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યાં
નવી દિલ્હીઃ લોકસભામાં મતદાન બાદ ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સંસદમાં વિધેયક પાસ કરવાના પ્રસ્તાવના પક્ષમાં 269 સાંસદોએ મતદાન કર્યું હતું. જ્યારે 198 સાંસદોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. બંને ગૃહોની સંયુક્ત સમિતિને બિલ મોકલવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સૂચનને પગલે, કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભાના અધ્યક્ષ […]