દક્ષિણ ભારતમાં નેવી અધિકારીની જાસુસીના કેસમાં ગુજરાત કનેકશન ખૂલ્યું, ગોધરાથી એકની ધરપકડ
                    અમદાવાદઃ દક્ષિણ ભારતમાં નેવી અધિકારીની જાસુસીકાંડના તાર ગુજરાત સાથે જોડાયેલુ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આંધ્રપ્રદેશની સુરક્ષા એજન્સીએ ગુજરાતના સૌથી અશાંત મનાતા ગોધરા વિસ્તારમાં ધામા નાખીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ એક મહિલા સહિત પાંચ શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. સુરક્ષા એજન્સીએ આ પ્રકરણમાં ગોધરાથી એક વ્યક્તિની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

