1. Home
  2. Tag "home"

મહિલાઓ વિવિધ ફળ-જડ્ડીબુટ્ટીઓના ઉપયોગથી ઘરે જ ચહેરાનો નિખાર વધારી શકશે

દરેક મહિલાઓને સુંદર ચહેરો પસંદ હોય છે અને સુંદરતા પાછળ હજારોનો ખર્ચ કરે છે. ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુર્ટી પાર્લર અને મોંઘી કોસ્મેટીક વસ્તુઓનો સહારો લે છે. જેથી ઘણીવાર સ્કીનને સાઈડ ઈફેક્ટ થવાનું જોખમ રહે છે. જો કે, હવે મહિલાઓ ઘરે બેઠા-બેઠા ઓછા ખર્ચે અને સાઈડ ઈફેક્ટ વગર વિવિધ ફળ અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને ચહેરાની […]

કોરોનાએ જીવનશૈલી બદલીઃ હવે લોકો મોટા શહેર છોડીને નાના શહેરો તરફ કરી રહ્યાં છે પ્રયાણ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. હવે લોકો ખોટા ખર્ચ કરવાનું ટાળી રહ્યાં છે. એટલું જ નહીં આરોગ્ય માટે જોખમી ફુડથી પણ દૂર રહેવાનું પસંદ કરે છે. શહેરી વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ હવે સલામતી માટે નાના શહેરોમાં શહેરોમાં વસવાટ કરવાનું પસંદ કરી રહ્યાં છે. જેથી […]

જેતપુરમાં કોરોના પીડિતો માટે ખેડૂતનો સેવાયજ્ઞઃ ઘરમાં જ શરૂ કર્યુ કોવિડ સેન્ટર

અમદાવાદઃ માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા એવા મંત્રને રાજકોટ નજીક આવેલા જેતપુરના જેસુરભાઈ અને તેમના પરિવારજનોએ જીવનમાં ઉતાર્યો છે. કોરોના મહામારીને પગલે હાલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત છે ત્યારે તેમણે પોતોના ઘરને જ કોવિડ સેન્ટરમાં ફેરવી નાખ્યું છે. એટલું જ નહીં દર્દીઓની સારવાર અને ઓક્સિજન પુરો પાડવા ઉપરાંત તમના સગા-સંબંધીઓની રહેવા-જમવાની વ્યવસ્થા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code