1. Home
  2. Tag "instagram"

શું તમે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો? તો તમે પણ ઉપયોગ કરો દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સનો

ઈન્સ્ટાગ્રામએ લોન્ચ કર્યા સ્ટિકર્સ દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સને કરો શેર જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ તહેવારનો સમય છે અને લોકો પોતાના સગાસબંધીઓને શુભેચ્છા આપવા માટે ફોટો, મેસેજ અને સ્ટિકર્સનો ઉપયોગ કરતા હોય છે. આવામાં ઈન્સ્ટાગ્રામએ પણ નવા સ્ટિકર્સને લોન્ચ કર્યા છે. ઈન્સ્ટાગ્રામએ દિવાળી 2021ના અવસર પર તેના વપરાશકર્તાઓ માટે 3 નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. […]

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે ખુશખબર! હવે તમે સ્ટોરી સાથે લિંક પણ શેર કરી શકશો

ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે ખુશખબર ઇન્સ્ટાગ્રામે લિંક શેર કરવાનું ઑપ્શન લોંચ કર્યું તેનાથી સ્ટોરી સાથે તમે લિંક પણ શેર કરી શકશો નવી દિલ્હી: વોટ્સએપ જેવી જ લોકપ્રિય એપ ઇન્સ્ટાગ્રામના પણ સમગ્ર વિશ્વમાં કરોડો યૂઝર્સ છે. લોકો સ્ટોરી શેર કરવાથી માંડીને, રીલ બનાવવા, વીડિયો બનાવવા, લાઇવ અપડેટ્સ આપવા માટે પણ ઇન્સ્ટાગ્રામનો વ્યાપકપણે યૂઝ કરતા હોય છે. હવે […]

યુવાવર્ગ ઇન્સ્ટા પર નહીં જોઇ શકે હાનિકારક કન્ટેન્ટ, ઇન્સ્ટાગ્રામ લેશે આ પગલું

ઇસ્ટાગ્રામ હવે યુવાનોને હાનિકારક કન્ટેન્ટથી બચાવશે તેઓને સુરક્ષિત રાખવા માટે આ અગત્યનું પગલું લેશે ફોટો શેરિંગ પ્લેટફોર્મની ટેક બ્રેક સુવિધા અને નજ કિશોરોને ખરાબ સામગ્રીથી દૂર રાખશે નવી દિલ્હી: વોટ્સએપની જેમ જ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પણ યુવાધન માટે લોકપ્રિય એપ છે. જેનો રોજબરોજ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ હાનિકારક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવતું હોય […]

વિશ્વભરમાં ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન – યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા

ફેસબૂક,ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું સર્વર થયું ડાઉન અનેક યૂઝર્સ મૂકાયા મુશ્કેલીમાં દિલ્હીઃ-આજકાલ ઈન્ટરનેટ તથા સોશિયલ મીડિયા દરેક લોકોની પ્રાથમિક જરુરીયાત બની ચૂકી છે અને જો આવી સ્થિતિમાં યૂઝર્સને જરા પણ હાલાકી ભોગવવી પડે તો તે મોટી મુશ્કેલી ગણાય છે, ત્યારે હાલ થોડા જ કલાક પહેલા અંદાજે 9 15 આસપાસ સમગ્ર વિશ્વમાં ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના સર્વરો […]

માણસ તો બધા છે, માત્ર માણસાઈની જરૂર છે,એક ફોટો કે જેના રતન ટાટાએ પણ કર્યા વખાણ

માણસાઈ હોય તો કંઈક આવી જેના રતન ટાટા પણ કરે વખાણ મુંબઈના સામાન્ય માણસની મહાનતા રતન ટાટા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર રસપ્રદ પોસ્ટ્સ પોસ્ટ કરતા રહે છે. ભલે તે કલ્પિત થ્રોબેક હોય કે પ્રાણીઓની તસવીરો, ખાસ કરીને રખડતા કૂતરાઓ સાથે જોડાયેલી તેની પોસ્ટ્સ ઘણીવાર લોકોમાં ચર્ચાનો વિષય બને […]

ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનને જો મોબાઈલમાં ચાલુ રાખવી હોય તો આ જાણકારી આપવી પડશે

ઈન્સ્ટાગ્રામમાં મોટો બદલાવ ચાલું રાખવા આપવી પડશે કેટલીક જાણકારી જાણકારી ન આપવા પર બંધ થઈ જશે એકાઉન્ટ ફેસબુકની માલિકી ધરાવતું ઈન્સ્ટાગ્રામ હવે નવો નિયમ લઈને આવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામનો હવે તમામ લોકોએ ઉપયોગ કરવો હોય તો તેમાં જન્મ તારીખ નાખવી ફરજીયાત બની રહેશે. જે લોકો દ્વારા બર્થ ડેટની જાણકારી શેર કરવામાં નથી આવી તેમને એપના […]

ઇન્સ્ટાગ્રામમાં હવે આપત્તિજનક લખતા પહેલા વિચારજો, અન્યથા ઇન્સ્ટાગ્રામ લેશે એક્શન

ઇન્સ્ટાગ્રામમાં આપત્તિજનક લખતા પહેલા સાવધ રહેજો ઇન્સ્ટાગ્રામ હવે પહેલા આવા યૂઝર્સને આપશે ચેતવણી તમારા સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ બદલો નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ એપ પર લોકોના દુર્વ્યવહારથી બચવા માટે કંપનીએ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ હવે નવું ફીચર પ્રદાન કરવાની ઘોષણા કરી છે. જ્યારે પણ કોઇ પણ યૂઝર્સ કોઇપણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી કરવાનો પ્રયાસ કરશે ત્યારે ઇન્સ્ટાગ્રામ […]

ઇન્સ્ટાગ્રામમાં તમારા ફોલોવર્સને કઇ રીતે વધારશો? વાંચો આ ટિપ્સ

ઇન્સ્ટાગ્રામમાં તમારી પોસ્ટના વ્યૂઝને કઇ રીતે વધારશો તમે અહીંયા આપેલી ટિપ્સથી તમારી પોસ્ટને વધુ લોકો સુધી પહોંચાડી શકશો પોસ્ટ કરતા સમયે HASHTAGSનો સૌથી વધુ ઉપયોગ કરો નવી દિલ્હી: અત્યારે ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ લોકપ્રિય મીડિયમ છે ત્યારે લોકોને હંમેશા એ વાતની ફરિયાદ રહેતી હોય છે કે તેઓના ફોલોવર્સ વધતા નથી અને તેઓની રીચ પણ વધતી નથી. […]

ટ્વિટર બાદ ઇન્સ્ટાગ્રામ સામે એક્શન લેવાયા, FIR દાખલ કરાઇ

ટ્વિટર બાદ ઇન્સ્ટાગ્રામ વિરુદ્વ એક્શન લેવાની તૈયારીમાં સરકાર દિલ્હીની સ્પેશિયલ સેલે ઇન્સ્ટાગ્રામ વિરુદ્વ કેસ દાખલ કર્યો ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ નવી દિલ્હી: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પછી હવે ઇન્સ્ટાગ્રામ પણ તપાસના ઘેરામાં છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે એક મોટી કાર્યવાહી કરતા ઇન્સ્ટાગ્રામ વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. પાછલા થોડા સમયથી ઇન્સ્ટાગ્રામ પર […]

પ્રથમ પુણ્યતિથીઃ સુશાંતના ઈન્સ્ટાગ્રામ ઉપર એક વર્ષમાં 4.3 મિલિયન ફોલોઅર્સ વધ્યાં

મુંબઈઃ કેટલાક લોકો મૃત્યુ બાદ પણ અમર રહે છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત પણ આવી જ વ્યક્તિ છે. તેઓ હાલ આ દુનિયામાં નથી પરંતુ કરોડો પ્રશંસકોના દિલમાં છે. આજે સુશાંતની પ્રથમ પુણ્યતિથી છે. આજના દિવસને યાદ રાખવા માટે પ્રશંસકો પ્રયાસ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી વધારે પોપ્યુલર મીડિયમ ઈન્સ્ટાગ્રામ ઉપર આજે પણ સુશાંતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code