મોંધવારી મુદ્દે રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ,કાર્યકરોની પોલીસ દ્વારા કરાઈ અટકાયત
મોંધવારી મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ ‘સસ્તી દારૂ, મહેંગા તેલ’ના કર્યા સુત્રોચ્ચાર પોલીસે કાર્યકરોની અટકાયત કરી રાજકોટ:રાજકોટ સહીત સોરાષ્ટ્રમાં વધતી જતી મોંધવારીને લઈને કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવતા હોય છે ત્યારે રાજકોટમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંધવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.શહેરના પરાબજાર ખાતે મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. અને […]


