મધ્યપ્રદેશના છિંદવાડામાં ગમખ્વાર અકસ્માતમાં 6ના મોતની આશંકા, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
ભોપાલઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં જીપકાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ જીપકાર કુવામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મેહખેડ બ્લોકમાં ઉમરાનાલા પોલીસ ચોકી વિસ્તારના કોડમાળ ગામ નજીક, જાનૈયાઓની જીપકાર અને મોટરસાઇકલ વચ્ચેની ટક્કર બાદ જીપકાર રોડની બાજુના કૂવામાં પડી હતી. આ ઘટનામાં એક બાળક સહિત છ […]