1. Home
  2. Tag "police"

વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

નવી દિલ્હીઃ યુનાઈટેડ કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાના માર્ગો ઉપર ઉતરી આવ્યા છે. તેમજ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ બન્યાં છે. વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી તરફ સતત આગળ વધી રહ્યા છે અને ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા હતા. તેઓ કડક પોલીસ બંદોબસ્ત તોડીને આગળ વધ્યા હતા, જો કે, થોડા અંતરે ખેડૂતોને ફરીથી અટકાવવામાં […]

દિલ્હીના રોહીણીમાં આવેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી સ્થિત વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલમાં મેલ દ્વારા બોમ્બ હોવાની માહિતી મળી છે. શાળા પ્રશાસને શાળાને ખાલી કરાવી દીધી છે. મેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એક દિવસ પહેલા ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં મીઠાઈની દુકાન પાસે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો દરમિયાન સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે તંત્ર દોડતુ […]

સંભલ હિંસામાં પથ્થરમારોના પોસ્ટ જાહેરમાં લગાવાશે, નુકશાનીની વસુલાત કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલા હંગામા બાદ પથ્થરબાજો અને બદમાશોની શોધખોળ પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે યુપી સરકાર હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે. પથ્થરબાજો અને તોફાનીઓના પોસ્ટર જાહેરમાં લગાવાય તેવી શકયતા છે. આ સાથે, તોફાનીઓ પાસેથી નુકસાનની ભરપાઈ કરી શકાય છે. જો જરૂરી હોય તો, […]

મુરેનામાં એક મકાનમાં ભેદી બ્લાસ્ટમાં ચાર વ્યક્તિના મોત, પાંચ ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશના મુરેનામાં રાત્રે એક ઘરમાં અચનાક બ્લાસ્ટ થયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે મુરેના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામને ગંભીર હાલતમાં ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા હતા. શહેરના ટંચ રોડ પર રાઠોડ કોલોનીમાં રહેતા મુનશી રાઠોડના ઘરમાં વિસ્ફોટ […]

કેરળમાં ટ્રક રોડની સાઈડમાં બનેલા તંબુમાં ઘૂસી, પાંચના મોત

બેંગ્લોરઃ કેરળના ત્રિશુલ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે એક ટ્રક રસ્તાની બાજુમાં બનેલા તંબુમાં ઘૂસી જતાં ત્યાં સૂઈ રહેલા બે બાળકો સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વાલપાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાટીકા ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિચરતીજાતિના લોકો તેમના તંબુઓમાં સૂતા હતા […]

ધંધુકા-ધોલેરા હાઈવે પર કાર પલટી ખાઈ પાણી ભરેલા ખાડામાં ખાબકતા એકનું મોત

ધોલેરા-ભાવનગર હાઈવે પર બસ ખાડામાં ખાબકી, 5ને ઈજા ધોલેરા હાઈવે પર અણિયાસર પાસે કાર પલટી જવાનો બન્યો બનાવ કારમાં પ્રવાસ કરી રહેલા 5 પ્રવાસીઓને ઈજા અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ધોલેરા હાઈવે પર વધુ બે અકસ્માતોના બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતના બનાવમાં વહેલી સવારે ધંધુકા-ધોલેરા હાઇવે પર કાર પલટી મારી […]

મહારાષ્ટ્રઃ સાંગલીના એક પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ ગેસ લીકેજ, 3 વ્યક્તિના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના સાંગલી ખાતે એક ખાતર પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ ગેસ લીકેજના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે મહિલા સહિત 3 વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે નવ વ્યક્તિ અસરગ્રસ્ત થયાં હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં પાંચ વ્યક્તિઓની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આ ઘટના કેવી રીતે બની તે […]

સુરતમાં રસોઈ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટ્યો, 7 દાઝ્યાં

અમદાવાદઃ કતારગામમાં મધરાત્રે ગોઝારી ઘટના બની હતી. ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્શના બીજા માળે 15 બાય 15ની રૂમમાં ગેસ લીકેજ બાદ બાટલો ફાટ્યો હતોઅને આ દુર્ઘટનામાં 7 યુવાનો દાઝી ગયા હતા. તમામને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફુલપાડા એ.કે. રોડ પર આવેલા ક્રિષ્ણા કોમ્પલેક્સના બીજા માળે 15 બાય 15ની રૂમમાં 10 […]

જૂનાગઢઃ લીલી પરિક્રમામાં ભુલા પડેલા 400 લોકોનો પોલીસે પરિવાર સાથે કરાવ્યો મિલાપ

જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે પરંતુ સૌથી કઠિન એવી આ લીલી પરિક્રમામાં આવેલા લાખો શ્રદ્ધાળુઓને મદદ કરવામાં સૌથી મોટી ભુમિકા જૂનાગઢ પોલીસે કરી હતી. જંગલ વિસ્તારમાં ભૂલ પડેલા ચારસો જેટલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પરિવાર સાથે મિલાપ કરાવ્યો. પહાડી વિસ્તારમાં જયારે મેડિકલ ઈમર્જન્સી વખતે અનેક લોકોને સ્ટ્રેચરથી હોસ્પિટલ સુધી પહોંચાડીને […]

ગાંધીનગર જિલ્લા પોલીસે મહિનામાં 3000 વાહનચાલકો પાસેથી 12 લાખનો દંડ વસૂલ્યો

હેલ્મેટ, સીટબેલ્ટ અને વાહનો પર કાળી ફિલ્મ સામે દંડ વસુલાયો, ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ રસ્તાઓ પર ચેકિંગ ઝૂંબેશ શરૂ કરાશે, હેલ્મેટ પહોર્યા વિના બાઈક ચલાવતા વધુ પકડાયા ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ઘણાબધા વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવ અને ટ્રાફિકના કાયદાનું પાલન ન કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code