બિહારઃ નેપાળ લઈ જવાતા 8 કિલો સોનું સાથે બે શખ્સો ઝડપાયાં
પટના: રક્સૌલ બોર્ડરથી લગભગ 60 કિલોમીટર દૂર રાતોમતી ચેકપોસ્ટ પર દાણચોરી કરાયેલા સોનાનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરાયો છે. નેપાળ પોલીસે આ કેસમાં બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. નેપાળ પોલીસે વીરગંજ કાઠમંડુ રોડ પર વાહનની તપાસ કરતી વખતે આ રિકવરી કરી હતી. પોલીસ ટીમે 8 કિલો 243 ગ્રામ 970 મિલિગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની […]