કચ્છમાં વરસાદ ખેંચાતા પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જેથી ખેડૂતોની ચિંતામાં મુકાયાં છે. કચ્છમાં જો આગામી દિવસોમાં કચ્છમાં વરસાદ નહીં વરસેતો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કચ્છના મોટાભાગના ડેમના તળિયા […]