1. Home
  2. Tag "water"

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો, પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાણી માટે ખેંચ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક ડેમ ખાલીખમ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ધીરે ધીરે તળિયાઝાટક થઈ રહ્યા છે. જળસંકટ ઘેરું બને તેવી તમામ શકયતાઓ ઉભી થઈ છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં હાલમાં કુલ 27 થી […]

દેશનું એક એવુ મંદિર કે જે આઠ મહિના સુધી પાણીમાં જ રહે છે,જાણો તેના વિશે

દેશમાં જ્યારે પણ કોઈ ફરવા જાય છે ત્યારે તેની પહેલી પસંદ હોય છે મંદિર, આ આપડા દેશની સંસ્કૃતિ છે અને વિચાર છે કે જ્યાં લોકોને ફરવાનું મન થાય ત્યારે તે પવિત્ર જગ્યા પર જવાનું પસંદ કરે છે. દેશમાં દરેક મંદિરનો ઈતિહાસ અલગ અલગ છે આવામાં ભારતનું આ એક મંદિર કે જે 8 મહિના સુધી પાણીમાં […]

ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ માંડ 30 ટકા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સમસ્યા

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 20 જુન સુધીમાં મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. એટલે હજુ 20 દિવસ બાદ સારો વરસાદ થાય તો ડેમ અને જળાશયો ભરાય પણ હાલ મોટાભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જળાશયોમાં માંડ 30 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને હવે મધ્ય ગુજરાતમાં […]

ઉનાળાની ગરમીમાં તમારી ટાંકીનું પાણી થઈ જાય છે ગરમ, તો હવે ઠંડુ રાખવા માટે જોઈલો આ ટ્રિક

તમારી કાંટી પર સફેદ કપડુ બાંધી રાખો બને તો ટાંકીને છાયડામાં જ રાખો ઉનાળો ચાલતો હોવાથી સામાન્ય રીતે પાણીની ટાકી ગરમ જ રહેતી હોય છે, જ્યારે બપોરે ન્હાવા જઈએ ત્યારે ઠંડા પાણીને બદલે ગરમ પાણી આવે છે, આવી સ્થિતિમાં જો ઠંડુ પાણી ન્હાવા માટે મળી જાય તો મજા પડી જાય,જો તમારે તમારી ટાંકીનું પાણી ઠંડુ […]

બનાસકાંઠાઃ કરમાવત તળાવ ભરવા અંગે મુખ્યમંત્રી અધિકારીઓને આપ્યો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યાં હતા. આમ આગામી દિવસોમાં કરમાવત તળાવ પાણીથી ભરવામાં આવે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા […]

ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીનો જથ્થો 50 ટકાથી ઓછો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને પાણીનો વપરાશ પણ વધ્યો છે. જેના પગલે અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ખુબ જ ઓછો છે જેથી પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં આવેલા જળાશયોમાં પાણીનો જથ્થો 20 ટકાથી ઓછો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે […]

શું તમે જાણો છો ચાંદની રોશનીમાં મૂકેલું પાણી બને છે ઔષધિ, જાણો આ પાણી પીવાના ફાયદા

ચાંદની રોશની નું પાણી છે ગુણકારી તેને પીવાથી સ્વાલસ્થયને થાય છે લાભ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પાણી આપણ ાશરીર માટે ખૂબ જ જરુરી છે,પાણી પીવાથી બોડી સારુ રહે છે,જો કે આ પાણીને તમે રાત્રે ચાંદનીની રોશનીમાં રાખીને પીશો તો તેના ગુણ બમણા બને છે,એક્સર્ટનું કહેવું છે કે આ પાણી આરોગ્યને અનેક રીતે ફાયદો […]

દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે અનેક મોટા ડેમમાં પાણીનું પ્રમાણ નહીંવત

નવી દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ અમદાવાદ, જયપુર સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચી ચુક્યો છે. બીજી તરફ ઉનાળામાં પાણીના વપરાશમાં પણ વધારો થયો છે. જેથી દેશના મોટા ડેમોમાં પાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર દેશના 140  મોટા ડેમ પૈકી 60માં […]

સુરેન્દ્રનગરના 27 ગામોને સૌની યોજના થકી પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલન

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. જ્યારે સિંચાઈના પાણી માટે 27 ગામોના લોકોએ આંદોલન શરૂ કર્યું છે. અને ગામના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સૌની યોજના થકી પાણી આપવાની માંગ સાથે ઉપવાસ આંદોલનનો રવિવારે બીજો દિવસ હતો. જેમાં આંદોલનના બીજા દિવસે ચોટીલાના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણાએ ઉપવાસી […]

દ.ગુજરાતઃ ધરમપુર અને કપરાળાના અંતરિયાળ ગામોમાં પીવાનું પહોંચાડવાની કામગીરી પૂર્ણતાના આરે

અમદાવાદઃ રાજયના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ વલસાડ જિલ્‍લા પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લામાં આગામી ચોમાસા પહેલા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્‍તારના લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે કપરાડા તાલુકાની અસ્‍ટોલ જૂથ પાણી પુરવઠા યોજના, સુજલામ સુફલામ યોજના અને નલ સે જલ યોજના અંતર્ગત જિલ્લામાં સંબધિત વિભાગ દ્વારા કરાયેલા આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code