1. Home
  2. Tag "water"

પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવું,આ રીતે કરે છે શરીરને નુક્સાન

પ્લાસ્ટિકની બોટલમાં ન પીવો પાણી આ રીતે કરે છે શરીરને નુક્સાન કેન્સર જેવુ મોટું જોખમ પણ રહ્યું છે ભારતમાં મોટાભાગના લોકોને આદત હોય છે તે લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવે છે. પણ તે લોકોએ હવે તે વાતને જાણવી જરૂરી છે કે જો તે લોકો પાણીને પ્લાસ્ટિકની બોટલમાં જ રાખીને પીધા રાખશે તો તેમને કેટલીક મોટી […]

ભરૂચના ચાર ગામમાં કરોડોના ખર્ચે પાણીની યોજનાને મંજૂરી

અમદાવાદઃ દેશમાં ઘરે-ઘરે નળ મારફતે પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના ચાર ગામમાં રૂ. 2503.04 લાખના પાણી યોજનાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી આ ગામોમાં હવે ઘરે-ઘરે નળ કનેકશન આપવામાં આવશે. જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની […]

અમદાવાદના રિવરફ્રન્ટના પ્લોટ્સમાં વાવેલા 5000થી વધુ વૃક્ષો કેમિકલ્સયુક્ત ઝેરી પાણીને લીધે બળી ગયા

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પણ યોગ્ય માવજતના અભાવે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ‘નવો શિરસ્તો અપનાવીએ વૃક્ષારોપણને જીવનનું અભિન્ન અંગ બનાવીએ’ નો મેસેજ આપતા બેનરો ઠેરઠેર લગાવ્યાં હતા જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીના કારણે રિવરફ્રન્ટ પ્લોટમાં ઉગાડેલા 5 […]

પાટણ અને બનાસકાંઠાના ખેડુતોને દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે નહીં મળે

પાલનપુરઃ આ વર્ષે બનાસકાંઠામાં 71 ટકા જ વરસાદ પડ્યો હતો. એટલે જિલ્લાના જળાશયોમાં પાણીનો પુરતો પુરવઠો જમા થયો નથી. હાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ વીજળીની અછતના  પગલે ખેડૂતોને મોટરથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે એક તરફ વીજળી અછત ને બીજી તરફ હવે દાંતીવાડા ડેમમાંથી સિંચાઇ માટે પણ પાણી નહિ મળવાની જાહેરાતથી પાકને પારાવાર […]

રાજ્યમાં રવિપાક માટે શનિવારથી કેનાલો દ્વારા ખેડુતોને સિંચાઈનું પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદ પછી જળાશયોમાં સારો જળજથ્થો ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે આગામી 30 ઓક્ટોબરથી સિંચાઇનું પાણી આપવામાં આવશે જ્યારે વરસાદ નુકશાની માટે પ્રથમ તબક્કાનું પેકેજ જાહેર થયા બાદ બાકીના જિલ્લાઓમાં સર્વે ચાલુ છે જે કામગીરી ખત્મ થયા બાદ વધારાની સહાય આપવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. . રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી […]

ગાંધીનગર જિલ્લામાં સુજલામ-સુફલામ યોજના હેઠળ પાણી આપવા ભારતીય કિસાન સંઘની માગ

ગાંધીનગરઃ જિલ્લામાં રવી સીઝનના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. રવી પાકને પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપીને તળાવો ભરવામાં આવે તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘના જિલ્લા એકમે આવેદનપત્ર આપ્યું હતું. જો પાણી આપવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગાંધીનગર જિલ્લા ભારતીય કિસાન સંઘે ચીમકી પણ  ઉચ્ચારી છે. […]

પાણીની માંગ સતત વધશે તો વર્ષ 2030 સુધીમાં 50 ટકા લોકો પાણી પહોંચાડવુ બનશે મુશ્કેલ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ક્લાઈમેટ ચેન્જની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ પાણીના સ્ત્રોતોમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકાર ચિંતિત બની છે. દરમિયાન નેશનલ વોટર પોલીસીનો તાજેતરમાં જ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જો પાણીની માંગમાં સતત વધારો થતો રહેશે તો વર્ષ 2030 સુધીમાં 50 ટકા વસતીને પાણી પહોંચવાનું મુશ્કેલ […]

ભારતમાં ભવિષ્યમાં લોકો તરસ્યા રહે તેવી સંભાવના, દર વર્ષ ઘટી રહ્યું છે પાણીનું સ્તર

ભારતમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા અત્યારે પણ કેટલાક વિસ્તારોમાં નથી મળતું પાણી ભૂગર્ભમાં જળ સ્તર ઘટી રહ્યું છે ભારતમાં આમ તો હજારો નદીઓ, તળાવ અને સરોવર છે. ભારતમાં નદીઓ એટલી છે કે પાણીની સમસ્યા આમ થતી નથી પણ કેટલાક વિસ્તારો આજે પણ એવા છે જ્યાં પીવાના પાણીની સમસ્યા છે. હવે વાત એવી છે કે […]

કચ્છમાં રવિપાક માટે પાણીની માગ થતાં કેનાલમાં 1050 ક્યુસેક પાણી છોડાયું

ભૂજ : કચ્છમાં આ વર્ષે વરસાદ એકંદરે સારો પડ્યો છે. ખરીફ પાક પણ તૈયાર થઈને વેચાણ માટે માર્કેટમાં આવી રહ્યો છે. બીજી બાજુ ખેડુતોએ રવિ પાકની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. રવિ પાક માટે સીંચાઈની જરૂરીયાત ઉભી થતા પાણીની વ્યાપક માંગ બાદ નર્મદા નિગમ દ્વારા  કચ્છ શાખા નહેરમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. આ ઉપરાંત […]

બનાસકાંઠામાં 71 ટકા વરસાદ પડ્યો છતાં ત્રણેય જળાશયો પાણીનો અપુરતો જથ્થો

પાલનપુરઃ ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લઈ લીધી છે. પરંતુ  બનાસકાંઠામાં સીઝનનો 71 ટકા જ વરસાદ પડ્યો હતો છતાં  જિલ્લામાં જળાશયો ખાલીખમ રહ્યા છે. જિલ્લાના ત્રણેય ડેમમાં નવા પાણીની આવક ન થતા આગામી વર્ષ ખેતી અને પીવાના પાણી માટે કઈ રીતે નીકળશે તેને લઈને સવાલો ઊભા થયા છે.  દાંતીવાડા મુક્તેશ્વર અને સીપુ ડેમ પર બનાસકાંઠા જિલ્લાના અનેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code