કેરળમાં બર્ડફ્લૂની એન્ટ્રી, સરકારી પોલ્ટ્રી ફાર્મમાં 1500થી વધુ મરઘીઓના મોત
કેરળમાં બર્ડફ્લૂનો આતંક 1800 મરધીોના થયા મોત કોઝિકોડીઃ- દેશમાં ફરી એક વખત બર્ડફ્લૂએ દસ્તક આપી છે પ્રાપ્ત વિગત પ્રમાણે કેરળમાં હજારો મરઘીઓના બર્ડફ્લૂના કારણે મોત નિપજ્યા છે. ખાસ કરીને કેરળના કોઝિકોડ જિલ્લામાં બર્ડ ફ્લૂના પ્રસારને કારણે મોટી સંખ્યામાં મરઘીઓના મોત થયા છે. આ મામલો કોઝિકોડમાં સરકારી મરઘાં ઉછેર કેન્દ્રનો છે. જાણકારી અનુસાર અહીં બર્ડ ફ્લૂના ચેપને […]