આદિજાતિ સમાજની ભાષા અને સંસ્કૃતિમાં વૈવિધ્યતા છતાં હ્રદયના ધબકારાં, લાગણીઓ એક છે : હર્ષ સંઘવી
બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાજનજાતિય ગૌરવ વર્ષની ઊજવણી, ડોલવણખાતે મહાનુભવો દ્વારા ગૌરવ રથનું ઉત્સાહભેર સ્વાગત કરાયુ, આદિવાસીસમાજના તેજસ્વી તારલાઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા ગાંધીનગરઃભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. 7 થી 13 નવેમ્બર, 2025 દરમિયાન ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. 09મી નવેમ્બર, 2025ના રોજ તાપી જિલ્લાના ડોલવણ ખાતે યોજાયેલી જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ […]


