ગુજરાતમાં જન્મ-મરણના પ્રમાણપત્રમાં અટક નામના અંતમાં જ આવશે
જન્મ-મરણના દાખલામાં નામ પહેલા અટક લખી શકાશે નહીં, નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા જાહેર કરાયો પરિપત્ર પ્રમાણપત્રના ફોર્મેટમાં વિવાદ થતાં નિર્ણય લેવાયો ગાંધીનગરઃ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામની પહેલા અટક લખવી કે નામની છેલ્લી અટક લખવી તે અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અને લોકો કહે તે પ્રમાણે જન્મ-મરણના દાખલા કાઢી આપવામાં આવતા હોવાથી […]