1. Home
  2. Tag "Birthday"

જન્મદિવસ: આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ નહીં પણ આ હતી

આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ 6 વર્ષની ઉંમરે ફિલ્મમાં કર્યું હતું ડેબ્યું પહેલાથી જ ફિલ્મ લાઈનમાં આગળ વધવાનો શોખ મુંબઈ:આલિયા લાલિયા ભટ્ટ કે જેને અત્યારે લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, જેની એક્ટિંગને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે તે આલિયાનો આજે જન્મ દિવસ છે. આલિયા ભટ્ટ વિશે લોકો માનતા હશે કે તેની પહેલી ફિલ્મ […]

અભિનેત્રી જ્હાન્વી કપૂરનો જન્મ દિવસ,આ રીતે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

અભિનેત્રી જહાન્વી કપૂરનો આજે જન્મદિવસ ધડક ફિલ્મથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં બનાવ્યું સ્થાન મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી જહાન્વી કપૂરનો આજે જન્મદિવસ છે.જહાન્વી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવી તેની પુત્રીની પ્રથમ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા શ્રીદેવીનું નિધન થયું હતું. […]

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ,ઘણી સુપરહીટ ફિલ્મોમાં કર્યું છે કામ

એક્ટર ટાઈગર શ્રોફનો આજે જન્મદિવસ હીરોપંતીથી પોતાના કરિયરની કરી હતી શરૂઆત ઘણી સુપરહીટ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:આજે બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો જન્મદિવસ છે.ટાઈગર શ્રોફ 2014થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો મહત્વનો હિસ્સો છે.થોડા જ વર્ષોમાં તેણે પોતાની ટેલેન્ટથી બધાના દિલ જીતી લીધા છે.એક્ટિંગ હોય, ડાન્સ હોય કે પછી એક્શન સીન હોય, ટાઈગરે હંમેશા પોતાના કામમાં 100% કામ […]

ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદના જન્મ દિન 26મી ફેબ્રુઆરીએ સ્કલ્પચર શો યોજાશે

અમદાવાદઃ શઙેરનો સ્થાપના દિન આગામી તા. 26મી ફેબ્રુઆરીના રોજ ઊજવાશે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ પણ અમદાવાદના જન્મદિને સ્કલ્પચર શોનું આયોજન કર્યુ છે.  70 વર્ષમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે, જ્યારે કોઈ કન્ટેમ્પરરી આર્ટિસ્ટના મોટા કદનાં સ્કલ્પચરનો શો ગુજરાત યુનિવર્સિટીના ઓપન પરિસરમાં યોજાશે. અમદાવાદના 611મા જન્મદિવસે એટલે કે 26મી ફેબ્રુઆરીએ અમદાવાદના અને દેશભરમાં જાણીતા સ્કલ્પચર આર્ટિસ્ટ […]

ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈનો આજે જન્મદિવસ,ભારે સંઘર્ષ બાદ મેળવી સફળતા

રશ્મિ દેસાઈનો આજે જન્મદિવસ ભારે સંઘર્ષ બાદ મેળવી સફળતા નાની ઉંમરે જ કામ કરવાનું કર્યું શરૂ મુંબઈ:ટીવીની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી રશ્મિ દેસાઈનો આજે જન્મદિવસ છે. 13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી રશ્મિ આજે 36 વર્ષની થઇ ગઈ છે.આખી ઈન્ડસ્ટ્રી અભિનેત્રીને રશ્મિના નામથી ઓળખે છે.પરંતુ અભિનેત્રીનું સાચું નામ શિવાની દેસાઈ છે. અભિનેત્રીએ પોતાના અભિનય અને નૃત્ય […]

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા સિંહનો આજે જન્મદિવસ,જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

એક્ટ્રેસ અમૃતા સિંહનો આજે જન્મદિવસ ફિલ્મ ‘બેતાબ’થી કરિયરની કરી હતી શરૂઆત ઘણી ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:અમૃતા સિંહ તેના સમયની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેની ફિલ્મી કરિયર પણ ઘણી સારી રહી હતી.તેમની બોલવાની અને અભિનયની શૈલીથી બધાને ખાતરી થઈ ગઈ.તેણે પ્રોફેશનલ લાઈફમાં જેટલી સફળતા હાંસલ કરી છે, તેટલી જ તેનું અંગત જીવન પણ સંઘર્ષથી […]

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મદિવસ,મોડલિંગથી કરી હતી કરિયરની શરૂઆત

એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મદિવસ મોડલિંગથી કરી હતી કરિયરની શરૂઆત અનેક ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં પોતાના કરિયરની ઊંચાઈ પર છે. આ વર્ષે અભિનેતાની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે, આ માટે તેને સારી ફીની ઓફર પણ કરવામાં આવી છે.આજે સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મદિવસ છે.અભિનેતા 37 વર્ષનો થઈ ગયો છે. અભિનેતા ‘સ્ટુડન્ટ […]

ડાન્સર અને એક્ટર હૃતિક રોશનનો 48મો જન્મદિવસ, જાણો તેમની બોલિવૂડની સફર

ડાન્સર અને એક્ટર હૃતિક રોશનનો જન્મ દિવસ આજે તેમનો 48મો જન્મ દિવસ જાણો બોલિવૂડની તેમની સફર મુંબઈ: પોતાના ડાન્સ અને એક્શનથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર હૃતિક રોશનનો આજે જન્મદિવસ છે.હૃતિક આજે 48 વર્ષનો થયો છે.અભિનેતાનો જન્મ 10 જાન્યુઆરી,1974 ના રોજ મુંબઈમાં થયો હતો.તો ચાલો જાણીએ અભિનેતાના જન્મદિવસ પર તેનાથી જોડાયેલ કેટલીક જાણી-અજાણી વાતો હૃતિક રોશન […]

અભિનેતા નાના પાટેકરનો આજે જન્મદિવસ,ભારે સંઘર્ષ બાદ મળી સફળતા

નાના પાટેકરનો આજે જન્મદિવસ ભારે સંઘર્ષ બાદ મળી સફળતા ફિલ્મ ‘ગમન’થી કરી કરિયરની શરૂઆત અનેક ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:નાના પાટેકરને આજે કોઈ પરિચયની જરૂર નથી.નાના પાટેકરને એક એવા કલાકાર તરીકે ઓળખવામાં આવે છે જેમની ડાયલોગ ડિલિવરી અને ટાઇમિંગ બધું જ કન્વીન્સિંગ છે. પોતાના દમદાર અભિનયના કારણે તે આજે લોકોમાં પોતાની ઓળખ બનાવી છે. નાના […]

બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ,જાણો તેની સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો

સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ સલમાન આજે મનાવી રહ્યા છે 56 મો જન્મદિવસ જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો મુંબઈ:બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનો આજે જન્મદિવસ છે.27 ડિસેમ્બર 1965ના રોજ ઇન્દોરમાં જન્મેલ સલમાન ખાન 56 વર્ષના થવા જઈ રહ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું પૂરું નામ અબ્દુલ રાશિદ સલીમ સલમાન ખાન છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code