1. Home
  2. ગુજરાતી
  3. જન્મદિવસ: આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ નહીં પણ આ હતી
જન્મદિવસ: આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ નહીં પણ આ હતી

જન્મદિવસ: આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’ નહીં પણ આ હતી

0
Social Share
  • આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ
  • 6 વર્ષની ઉંમરે ફિલ્મમાં કર્યું હતું ડેબ્યું
  • પહેલાથી જ ફિલ્મ લાઈનમાં આગળ વધવાનો શોખ

મુંબઈ:આલિયા લાલિયા ભટ્ટ કે જેને અત્યારે લોકો ખુબ પસંદ કરી રહ્યા છે, જેની એક્ટિંગને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે તે આલિયાનો આજે જન્મ દિવસ છે. આલિયા ભટ્ટ વિશે લોકો માનતા હશે કે તેની પહેલી ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર છે પરંતુ તે વાત ખોટી છે.
સાચી વાત એ છે કે જ્યારે આલિયા ભટ્ટ જ્યારે 6 વર્ષની હતી ત્યારે તેણે ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સંઘર્ષ છે કે જેમાં આલિયા ભટ્ટે નાની પ્રિતિ ઝિંટાનો રોલ કર્યો હતો,આ પછી તેને અનેક ફિલ્મમાં કામ કરવા મળ્યું અને સફળતા મળી.

આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993માં મહેશ ભટ્ટના ઘરે થયો હતો, અને તે પણ પોતાની મોટી બહેન પૂજા ભટ્ટની જેમ ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. આલિયા ભટ્ટ દ્વારા જેટલી પણ ફિલ્મ કરવામાં આવી તેમાં તેમણે પોતાનું 100 યોગદાન આપીને ફિલ્મને વધારે સફળ બનાવી હતી.

હાલમાં તેની ફિલ્મ આવી છે ગંગુબાઈ કાઠિયાવાડી કે જેમાં તેણે જોરદાર એક્ટિંગ કરી છે અને લોકોને તે ખુબ પસંદ પણ આવી રહી છે. આ કારણોસર તે ફિલ્મ હવે 100 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code