1. Home
  2. Tag "Birthday"

અભિનેતા-ડાયરેકટર સોહેલ ખાનનો આજે જન્મદિવસ,ઘણી સુપરહિટ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન

સોહેલ ખાનનો આજે જન્મદિવસ અભિનેતાની સાથે મહાન નિર્દેશક પણ છે સોહેલ ખાન ઘણી સુપરહિટ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન     મુંબઈ:જીવનના અડધા તબક્કાને પાર કરી લીધો છે સોહેલ ખાને.એક અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકેલા સોહેલ ખાનને આજે કોઈ પરિચયની જરૂર નથી.જોકે, સોહેલ હવે ફિલ્મો કરવામાં ઓછો રસ લે છે. તેણે પોતાની ફિલ્મી કરિયરમાં […]

ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડેનો આજે જન્મદિવસ,ફિલ્મોમાં પણ કર્યું છે કામ

અંકિતા લોખંડેનો આજે જન્મદિવસ પવિત્રા રિશ્તાથી મેળવી ઓળખ ફિલ્મોમાં પણ કર્યું છે કામ મુંબઈ:ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી અંકિતા લોખંડેને કોઈ પરિચયની જરૂર નથી.અંકિતાએ સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતની સામે લોકપ્રિય ડેઈલી સોપમાં તેના અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું. અંકિતાએ 2018 માં કંગના રનૌત-સ્ટારર “મણિકર્ણિકા: ધ ક્વીન ઑફ ઝાંસી રાણી લક્ષ્મી બાઈ” […]

રાજકીય પરિવારમાંથી હોવા છતાં રિતેશ દેશમુખે એક્ટિંગમાં કરી કારકિર્દી,જાણો તેના જન્મદિવસ દિવસ પર તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો

બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખનો આજે જન્મદિવસ રાજકીય પરિવારમાંથી હોવા છતાં એક્ટિંગમાં બનાવી કારકિર્દી જાણો તેનાથી જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો મુંબઈ:રિતેશ દેશમુખ સ્વર્ગસ્થ વિલાસરાવ દેશમુખના પુત્ર છે. વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રિતેશને 2 ભાઈઓ અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ છે અને તે બંને રાજકારણમાં પણ છે.રાજકીય પરિવારમાંથી હોવા છતાં રિતેશે અલગ થઈને અભિનેતા […]

અભિનેતા જોન અબ્રાહમનો આજે જન્મદિવસ,ભારે સંધર્ષ બાદ મળી સફળતા  

અભિનેતા જોન અબ્રાહમનો આજે જન્મદિવસ ભારે સંધર્ષ બાદ મળી સફળતા   2004માં રિલીઝ થયેલ ફિલ્મ ‘ધૂમ’ થી મળી ઓળખ મુંબઈ:આજે બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમનો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 17 ડિસેમ્બર 1972ના રોજ કેરળમાં થયો હતો.તેમની માતા પારસી અને પિતા મલયાલી હતા. અભિનેતાનું પારસી નામ ફરહાન હતું પરંતુ પાછળથી તેના પિતાએ તેને ફિલ્મો માટે જોન નામ […]

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો આજે જન્મદિવસ,ભારે સંધર્ષ બાદ મળી સફળતા

સુપરસ્ટાર રજનીકાંતનો આજે જન્મદિવસ ભારે સંધર્ષ બાદ મળી સફળતા હિન્દી ફિલ્મોમાં પણ કર્યું છે કામ  ચેન્નાઈ:સાઉથના સુપરસ્ટાર રજનીકાંત આજે એટલે કે 12 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેનો જન્મ વર્ષ 1950માં બેંગ્લોરમાં થયો હતો. અભિનેતા આજે તેનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દક્ષિણ ભારતમાં સુપરસ્ટારની ફેન ફોલોઈંગ એટલી હદે છે કે તેઓ તેને ‘ભગવાન’ […]

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ,જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ 100 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ પદ્મ ભૂષણ એવોર્ડથી છે સન્માનિત મુંબઈ:હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ છે. અભિનેતા પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.ધર્મેન્દ્રએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.ધર્મેન્દ્રને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.અભિનેતાએ એક્શન હીરોથી લઈને લવર બોય સુધીના તમામ પાત્રો ભજવ્યા છે. […]

અભિનેતા સૌરભ રાજ જૈનનો આજે જન્મદિવસ,મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવીને મળી હતી ઓળખ

અભિનેતા સૌરભ રાજ જૈનનો આજે જન્મદિવસ મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવીને મળી ઓળખ ઘણી સુપરહિટ સિરિયલોમાં પણ કર્યું છે કામ મુંબઈ:અભિનેતા સૌરભ રાજ જૈનનો આજે જન્મદિવસ છે. તેમણે મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને દર્શકોના હૃદયમાં ઊંડી છાપ છોડી દીધી હતી. અભિનેતાએ ‘દેવો કે દેવ મહાદેવ’ અને ‘મહાકાલી’ જેવા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. વર્ષ 2004માં સૌરભે શો […]

એક્ટ્રેસ યામી ગૌતમનો આજે જન્મદિવસ,’વિકી ડોનર’થી બોલિવૂડમાં મારી હતી એન્ટ્રી

બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમનો જન્મદિવસ ફેર એન્ડ લવલીની એડથી મળી ઓળખ  ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં મારી એન્ટ્રી મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમનો આજે  જન્મદિવસ છે.તેનો  જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો અને તેનું બાળપણ ચંદીગઢમાં વિત્યું હતું. તેના પિતા મુકેશ ગૌતમ છે, જે પંજાબી ફિલ્મ નિર્દેશક છે. તેની સુરીલી ગૌતમ નામની એક બહેન પણ છે અને […]

અભિનેતા કરણ પટેલનો આજે જન્મદિવસ,એકતા કપૂરના ટીવી શો થી કરિયરની કરી શરૂઆત

અભિનેતા કરણ પટેલનો આજે જન્મદિવસ ઘણી સિરીયલોમાં કર્યું છે કામ બોલિવૂડમાં પણ અજમાવ્યું નસીબ મુંબઈ:ટીવીના લોકપ્રિય કલાકારોમાંના એક કરણ પટેલનો આજે જન્મદિવસ છે. કરણ પટેલ ગુજરાતી છે પરંતુ તેનો જન્મ 23 નવેમ્બર 1983ના રોજ કોલકાતામાં થયો હતો. કરણે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ‘કહાની ઘર ઘર કી’થી કરી હતી. આ પછી કરણ ‘કસૌટી ઝિંદગી કી’ […]

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનો આજે જન્મદિવસ,જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

એક્ટર કાર્તિક આર્યનનો આજે જન્મદિવસ કોમેડી-રોમેન્ટિક હીરોની શૈલીમાં જાણીતો અનેક સુપર હીટ ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:બોલિવૂડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન આજે તેનો 31મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કાર્તિકની સ્ટાઈલ બાકીના કલાકારો કરતા થોડી અલગ છે. અભિનેતા કોમેડી અને રોમેન્ટિક હીરોની શૈલીમાં જાણીતો છે. અભિનેતાનો જન્મ 22 નવેમ્બર 1990ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો.તેણે ગ્વાલિયરથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code