1. Home
  2. Tag "Birthday"

અભિનેતા વિજય દેવેરાકોંડાનો જન્મદિવસ : ફિલ્મ ‘લાઈગર’થી બોલિવૂડમાં કરશે ડેબ્યૂ

અભિનેતા વિજય દેવેરકોંડાનો આજે જન્મદિવસ સાઉથની અનેક સુપરહિટ ફિલ્મોમાં કર્યું છે કામ ફિલ્મ ‘લાઈગર’થી બોલિવૂડમાં કરશે ડેબ્યૂ ચેન્નાઈ:દક્ષિણ ભારતીય સિનેમાના સ્ટાર અભિનેતા વિજય દેવેરકોંડા 9 મેના રોજ તેમનો જન્મદિવસ ઉજવે છે. તેણે સાઉથ સિનેમાની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે, તે દેખાવના મામલે પણ ચાહકોનું દિલ જીતી લે છે. અભિનેતાનો જન્મ 9 […]

ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધીનો જન્મદિવસ,જાણો તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

અભિનેતા પ્રતીક ગાંધીનો આજે જન્મદિવસ સ્કેમ 1992 વેબ સિરીઝથી બદલાઈ કિસ્મત તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળ્યો મુંબઈ:ફિલ્મ અભિનેતા અને થિયેટર કલાકાર પ્રતીક ગાંધી 29 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવે છે.ગુજરાતમાં વર્ષ 1980માં જન્મેલા પ્રતીકે એન્જિનિયરિંગ કર્યું અને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરી.જો કે, તેના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું,કારણ કે તેને અભિનયનો […]

સાઉથ એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુનો જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો   

એક્ટ્રેસ સામંથા રુથ પ્રભુનો આજે જન્મદિવસ ક્યારેક આર્થિક તંગીથી સામનો કરી રહ્યું હતું પરિવાર આજે કરોડોની માલકિન છે સામંથા રુથ પ્રભુ ચેન્નાઈ:સામંથા રુથ પ્રભુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આજે તેમનો જન્મદિવસ છે. તે સાઉથની ફિલ્મોમાં ખૂબ પ્રખ્યાત છે.સામંથાએ સાઉથના તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું છે.તે દેખાવમાં જેટલી સુંદર છે, તેટલી જ તેનું […]

બોલિવૂડ એક્ટર વરુણ ધવનનો જન્મદિવસ,જાણો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો     

 બોલિવૂડ એક્ટર વરુણ ધવનનો જન્મદિવસ  આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કારકિર્દીની કરી શરૂઆત લગભગ 30 ફિલ્મોમાં કર્યું છે કામ    મુંબઈ:વરુણ ધવન બોલિવૂડના લોકપ્રિય કલાકારોમાંથી એક છે. તે તેના લૂકસ  અને સ્ટાઈલ માટે જાણીતો છે.કરણ જોહરની 2010માં આવેલી ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’થી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર વરુણે 2012માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.’સ્ટુડન્ટ ઑફ […]

80ના દાયકાની સુંદર હિરોઈનોમાંની એક પૂનમ ઢીલ્લોનો આજે જન્મદિવસ,નાની વયે જીત્યો મિસ ઇન્ડિયાનો ખિતાબ

આજે અભિનેત્રી પૂનમ ઢીલ્લોનો જન્મદિવસ નાની વયે જીત્યો મિસ ઇન્ડિયાનો ખિતાબ પૂનમ એક્ટ્રેસ નહીં પરંતુ ડોકટર બનવા માંગતી હતી ફિલ્મ’ત્રિશૂલ’થી બોલિવૂડમાં કર્યું ડેબ્યૂ મુંબઈ:80ના દાયકાની સુંદર હિરોઈનોમાંની એક પૂનમ ઢીલ્લો દર વર્ષે 18 માર્ચે પોતાનો જન્મદિવસ ઉજવે છે.પોતાના કરિયરમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. કાનપુરમાં જન્મેલી પૂનમના પિતા એરફોર્સમાં […]

મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર લારા દત્તાનો આજે જન્મદિવસ,જાણો તેમની સફળતા સુધીની સફર વિશે

અભિનેત્રી લારા દત્તાનો આજે જન્મદિવસ ટૂંકી કારકિર્દીમાં તમામ મોટા સ્ટાર્સ સાથે કર્યું કામ વર્ષ 2000માં મિસ યુનિવર્સનો જીત્યો ખિતાબ મુંબઈ:મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ છે.લારા દત્તા એક એવી બોલીવુડ અભિનેત્રી છે જેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ટૂંકી કારકિર્દીમાં લારા દત્તાએ બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું.તેમાંથી અક્ષય કુમાર, ગોવિંદા, સલમાન […]

સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

સાઉથ એક્ટર અલ્લુ અર્જુનનો આજે જન્મદિવસ ૩ વર્ષની ઉંમરમાં અલ્લુ અર્જુને ફેસ કર્યો હતો કેમેરો ઘણી હીટ ફિલ્મોમાં કર્યું છે કામ ચેન્નાઈ :સાઉથ એક્ટર અલ્લુ અર્જુને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે.સાઉથમાં પોતાની જોરદાર એક્ટિંગ અને શાનદાર એક્શન માટે જાણીતા અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી.લોકોમાં પોતાની અલગ ઓળખ બનાવનાર […]

સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ,જાણો તેની અત્યાર સુધીની સફર વિશે  

સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ અભિનેત્રી બીગ બી સાથે ફિલ્મ ‘ગુડ બાય’માં જોવા મળશે મુંબઈ:નેશનલ ક્રશ બનીને લાખો દિલ જીતનારી સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આજે જન્મદિવસ છે.રશ્મિકા આજે તેનો 26મો જન્મદિવસ એટલે કે 5મી એપ્રિલ 2022ના રોજ ઉજવી રહી છે.તેમના જન્મદિવસ પર ચાલો જાણીએ તેમની અત્યાર સુધીની […]

ભારતના ‘માઇકલ જેક્સન’ તરીકે ઓળખાતા પ્રભુ દેવાનો આજે જન્મદિવસ

‘માઇકલ જેક્સન’ તરીકે ઓળખાતા પ્રભુ દેવાનો આજે જન્મદિવસ 100 થી વધુ ફિલ્મોની કરી છે કોરિયોગ્રાફી ફિલ્મ વોન્ટેડથી નિર્દેશક તરીકે બોલિવૂડમાં કર્યો પ્રવેશ   મુંબઈ:બોલિવૂડમાં ડાન્સથી બધાને દિવાના બનાવનાર પ્રભુ દેવા 3 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રભુદેવા માત્ર કોરિયોગ્રાફર જ નથી પરંતુ તેમણે અભિનેતા અને દિગ્દર્શક તરીકે ઘણી સફળ ફિલ્મો પણ આપી છે.પ્રભુદેવાએ સુપરસ્ટાર […]

બોલિવૂડના સિંઘમ અજય દેવગણનો આજે જન્મદિવસ,ઘણી બધી હીટ ફિલ્મોમાં કર્યું છે કામ

અજય દેવગણનો આજે જન્મદિવસ દેવગણે ‘ફૂલ ઔર કાંટે’થી બોલિવૂડમાં કર્યું ડેબ્યૂ ઘણી બધી ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ:બોલિવૂડના સિંઘમ અજય દેવગણ 2 એપ્રિલે 53 વર્ષના થઈ રહ્યા છે. પોતાની પહેલી જ ફિલ્મથી અભિનેતાએ ચાહકોના દિલ પર રાજ કર્યું. અજય દેવગણે બોલિવૂડમાં એક્શનને લઈને એક અલગ જ ઓળખ બનાવી હતી.તેમની ફિલ્મો વિવેચકો અને પ્રેક્ષકો બંને દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code