બીઆઈએસ એ વર્ષ 2025-26 માટે વાર્ષિક માનકીકરણ કાર્યક્રમ શરૂ કર્યો
નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ માનક સંસ્થા, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) એ, નાણાકીય વર્ષ 2025-26 માટે વાર્ષિક માનકીકરણ કાર્યક્રમ (એપીએસ) શરૂ કર્યો છે. આ પહેલ વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તા ધોરણોને વધારવા માટે નવા ધોરણો ઘડવા અને હાલના ધોરણોમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું […]