બિટકોઈન કૌભાંડ કેસમાં પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 લોકોને આજીવન કેદની સજા
બિટકોઈન કૌભાંડ કેસમાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા, અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ અને અન્ય 14 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે આ બધાને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસ 2018 ના […]


