રાજકોટમાં ભાજપના નેતાની હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે RMCએ નોટિસ ફટકારી
ACP ડેન્ટલ કેર ક્લિનિકને ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ આપી, ગઈ તા. 27મી સપ્ટેમ્બરે સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે ઉદઘાટન કરાયું હતું, ભાજપના નેતાએ કહ્યુ, બાંધકામ મંજુરી લઈને અમારી જમીનમાં જ કરાયેલું છે રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલા એસીપી ડેન્ટલ કેર હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે નોટિસ ફટકારી છે.એસીપી ડેન્ટલ કેરની હોસ્પિટલની માલિકી […]


