કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલાને હોદ્દા અપાતા સાંસદ મનસુખ વસાવા નારાજ
ઝગડિયા અને વાલિયા તાલુકામાં પક્ષપલટુઓને હોદ્દાની લહાણી કરાઈ ભાજપના કાર્યકર્તાના કામને ધ્યાન અપાતુ નહી હોવાનો આક્ષેપ નવા જિલ્લા પ્રમુખની પણ વસાવાએ ઝાટણી કાઢી ભરૂચઃ ભાજપના આખાબોલા સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલાને હોદ્દા આપવા સામે વિરોધ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. ઝઘડિયા અને વાલિયા […]