મહેસાણાના વિજાપુર APMC ની ચૂંટણીમાં ભાજપની પેનલની હાર, કિસાન પેનલે 9 બેઠકો જીતી
                    મહેસાણા : ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પર ભાજપનો કબજો છે. મોટાભાગની એપીએમસી, સહકારી ડેરીઓ, સહકારી બેન્કોથી લઈને મંડળીઓમાં ભાજપની સત્તા છે. હાલ 17 જેટલી એપીએમસીની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. મોટાભાગની એપીએમસીની ચૂંટણીઓ એપ્રિલમાં યોજાશે, જ્યારે વિજાપુર એપીએમસીની ચૂંટણી તાજેતરમાં જવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો કારમો પરાજ્ય થયો હતો. જ્યારે કિસાન પેનલે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

