ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો
ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ PM મોદીએ I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું સંસદની સુરક્ષા ભંગની નિંદા થવી જોઈએ – પીએમ મોદી દિલ્હી:સંસદના શિયાળુ સત્ર વચ્ચે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ […]