ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસનો ભાજપ વિરોધ ઉપયોગ કરવા માંગતા હતા ચંદ્રશેખર રાવ
બેંગ્લુરુઃ તેલંગાણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવ કથિત રીતે બીઆરએસ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના કેસનો ભાજપ વિરુદ્ધ ઉપયોગ કરવા માંગતા હતા, જેથી તેમની પુત્રી કે. કવિતાને દિલ્હી દારૂ કૌભાંડમાં રાહત આપવા માટે ભાજપ સાથે સમાધાન કરી શકાય. તેવુ ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારીની તપાસમાં ખૂલ્યું છે. પૂર્વ ડેપ્યુટી કમિશનર રાધાકૃષ્ણ રાવે આ ખુલાસો કર્યો […]