વારાણસીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ-શો, માનવ મેદની ઉમટી
લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આજે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના લોકસભા બેઠક વારાણસી પહોંચ્યાં હતા. અહીં તેમણે વિશાળ રોડ-શો યોજ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમડી પજ્યાં હતા. બીએચયુ ગેટ પર મદન મોહન માલવીયાની પ્રતિમાનું માલ્યાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે બનાવવામાં […]