ગાંધીનગરમાં કારના કાચ પર બ્લેક ફિલ્મ સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ
કારના કાચ પરથી બ્લેક ફિલ્મ હટાવવી પોલીસ માટે અઘરી કામગીરી બની, ટ્રાફિક પોલીસને કારચાલકોએ પોતે અધિકારી, સરકારી કર્મચારી હોવાની ઓળખ આપી, 150 વાહનચાલકો પાસેથી 80 હજારનો દંડ વસુલાયો ગાંધીનગરઃ ગુજરાતમા તમામ શહેરોમાં કારમાં ફિલ્મ લગાવેલા કાળાકાચ તેમજ નંબર પ્લેટ ન હોય તેવા વાહનો સામે ટ્રાફિક પોલીસે ઝૂંબેશ શરૂ કરી છે. ત્યારે ગાંધીનગર શહેરમાં પણ ટ્રફિક […]