સવારે નવશેકા પાણીમાં કાળુ મીઠુ મિક્સ કરી પીવાથી થશે અદભૂત ફાયદા
કોરોના પછી લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. ત્યારે દરરોજ સવારે સાદા પાણીને બદલે નવશેકા પાણી સાથે કાળુ મીઠું મિક્સ કરીને પીવાથી શરીરને અનેક ફાયદા થશે, તેમજ અનેક બીમારીઓ શરીરથી દૂર રહેશે. આવુ પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે અને પાચન શક્તિ વધારે મજબુત બને છે. જેથી પેટમાં ગેસ અને પેટનું ફૂલવું ઘટાડે […]